જૂનાગઢ શહેરમાં સ્વચ્છતાં પર્યાવરણ રેલી યોજાઈ

ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ પ્રસંગે શહેરમાં સ્વચ્છતાં પર્યાવરણ અને બેટીબચાવોનાં વિચારો સાથે સાયકલ રેલી યોજાઈ હતી.

Leave A Reply