સોમનાથમાં મકરસક્રાંતિની ઉજવણી

શા†ોકત રીતે મકરસક્રાંતિ આ વખતે ૧૪ નહીં, ૧પ જાન્યુ.નાં રોજ હતી. આથી આજે સોમનાથ ખાતે મહાદેવને પ્રાતઃ અને મધ્યાહ્ન પૂજનમાં વિશેષ તલ અભિષેક, તલ શ્રૃંગાર કરાયો હતો. સોમનાથ ટ્રસ્ટનાં ઈન્ચાર્જ જનરલ મેનેજર દ્વારા સૂર્યપૂજન અને ગૌપૂજન કરાયું હતું.

Leave A Reply