૧૮ જાન્યુઆરી સુધી ઠંડીમાં ઘટાડો નોંધાશે

જૂનાગઢમાં ઠંડીનાં પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. હજુ આગામી તા.૧૮ જાન્યુઆરી સુધી ઠંડીમાં ઘટાડો નોંધાવાના અણસાર દેખાઈ રહ્યાં છે.

Leave A Reply