જૂનાગઢ શહેરમાં ર૧ કુંડી સમરસતા મહાયજ્ઞ યોજાશે

જૂનાગઢ જવાહર રોડ Âસ્થત સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે આગામી તા.ર૭ને રવિવારનાં રોજ સવારે ૮ થી ૧ર કલાક દરમ્યાન ર૧ કુંડી સામાજીક સમરસતા મહાયજ્ઞનું આયોજન કરાયું છે.

Leave A Reply