Wednesday, July 17

પતંગના તહેવારમાં ૩૧ લોકો ઈજાગ્રસ્ત

ઉત્તરાયણનાં તહેવારમાં ઉજવણી દરમ્યાન બેદરકારીનાં કારણે ૩૧ જેટલા લોકો ઘાયલ થયા હતા. જયારે આ તહેવારનાં દિવસો દરમ્યાન ૩ દિવસમાં અકસ્માતનાં કારણે ર૩ લોકોને ઈજા પહોંચી હતી.

Leave A Reply