જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ઠંડીમાં રાહત

જૂનાગઢ શહેરમાં ફુંકાતા પવનની ઝડપમાં પ૦ ટકાનો ઘટાડો થઈ ર.પ કિમી થઈ જતાં લોકોને ઠંડીમાં થોડી રાહત રહી હતી.

Leave A Reply