સોમનાથમાં ૧ર જયોતિ‹લગ મહોત્સવ યોજાશે

સોમનાથમાં તા.ર૩-ર૪ અને રપ ફ્રેબુઆરી દરમ્યાન ૧ર જયોતિ‹લગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશનાં બારેય જયોતિ‹લગનાં પુજારીઓ, ટ્રસ્ટીઓ, સંચાલકો ભાગ લેનાર છે.

Leave A Reply