ઉપરકોટમાં સીસીટીવી કેમેરા લગાડવાની કામગીરી હાથ ધરાશે

જૂનાગઢનાં ઐતિહાસીક ઉપરકોટમાં રોડ, રસ્તા બાદ હવે સીસીટીવી કેમેરા લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રવાસન વિભાગ આ કામગીરી કરવા માટેની તૈયારી કરી રહ્યું છે.

Leave A Reply