જૂનાગઢના ભવનાથ ખાતે દર પાંચ વર્ષે મીની કુંભમેળો યોજાશે

જૂનાગઢમાં આ વર્ષે શીવરાત્રીના મેળાની મીની કુંભ મેળા તરીકે ઉજવણી કરવામાં આવનાર છે અને તે માટેની તડામાર તૈયારી હાથ ધરાઈ છે તો બીજી તરફ મીની કુંભનો મેળો દર પાંચ વર્ષે યોજવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

Leave A Reply