જૂનાગઢ અને સોરઠમાં ઠંડીમાં ઘટાડો

મકરસંક્રાતીના પર્વથી જ જૂનાગઢ શહેર અને સોરઠ પંથકમાં ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે અને જેને લઈને લોકોને રાહત થઈ રહી છે.

Leave A Reply