આગામી સોમવારે અંબાજી માતાજીના પ્રાગટય મહોત્સવની ઉજવણી થશે

ગરવા ગિરનારની ગોદ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાજી માતાજીના પ્રાગટય મહોત્સવની આગામી સોમવારે પોશી પૂનમના દિવસે દર વર્ષની જેમ ભાવભેર ઉજવણી થશે અને પૂજન, અર્ચન સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે.

Leave A Reply