જૂનાગઢ મહાનગરપાલીકાને એક વર્ષ માટે ‘ટુ સ્ટાર્સ’ સીટી પ્રમાણપત્ર અપાયુ

ભારત સરકાર દ્વારા સ્ટાર રેટીંગ પ્રોટોકોલ ફોર ગાર્બેજ ફ્રી સીટીઝ અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાને એક વર્ષ માટે ‘ટુ સ્ટાર્સ’ સીટી પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

Leave A Reply