આગામી સોમવારે જગત જનની માં અંબાજીના પ્રાગટય મહોત્સવની ઉજવણી થશે

ગીરનારની ટોચ ઉપર બીરાજતાં જગત જનની માં અંબાજીના પ્રાગટય મહોત્સવની આગામી સોમવારે પોષી પૂનમે ભાવભેર ઉજવણી થશે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે.

Leave A Reply