સિંહો સહિતના વન્યજીવોની સુરક્ષા વધુ મજબુત બનાવવા કેમેરાની રહેશે બાજ નજર

સાસણ ગીર સહિત આસપાસના વિસ્તારમાં ફેલાયેલ આરક્ષીત જંગલ એટલે નેશનલ પાર્કમાં સિંહો સહિતના વન્ય સિંહોના રક્ષણ માટે કેમેરા મુકવામાં આવનાર છે અને ૪પ થી વધુ જગ્યાએ કેમેરા ગોઠવાશે અને જંગલ વિસ્તારમાં થતી ગતિવિધી ઉપર બાજ નજર રાખવામાં આવશે.

Leave A Reply