Wednesday, July 17

જૂનાગઢમાં આજે ઉમિયા રથ પરીભ્રમણ અંગે બેઠક

જૂનાગઢ સહિત બે જીલ્લામાં માં ઉમિયાનો રથ ફરનાર છે ત્યારે ઉમિયા રથ પરીભ્રમણ અંગે આજે મહત્વની બેઠક જૂનાગઢમાં યોજવામાં આવી રહી છે. આવતીકાલથી ઉમિયાના રથનો સોમનાથથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢ સહિત બે જીલ્લામાં માં ઉમિયાનો રથ પરીભ્રમણ કરશે તેને ભાવભેર આવકારવા માટેના આયોજનો કરવામાં આવી રહ્યા છે.

Leave A Reply