વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ અંતર્ગત સંખ્યાબંધ એમઓયુ થયા

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટની ૯મી કડીનો મહાત્મા મંદિર ખાતેથી ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉદઘાટન સમારંભમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રોત્સાહક યોજના અંગે જાહેરાત કરી હતી. ફકત ૪ કલાકમાં જ ૧૦પ એમઓયુ થયા હતા.

Leave A Reply