Thursday, May 28

જગત જનની માં અંબાજીના પ્રાગટય મહોત્સવની ઉજવણી

ગરવા ગિરનારની ગોદ ઉપર બિરાજમાન જગત જનની માં અંબાજી માતાજીના પ્રાગટય મહોત્વની આજે ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

Leave A Reply