જૂનાગઢમાં સ્વામીનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે ભાવિકો ઉમટી પડયા

આજે પોષી પૂનમનો દિવસ હોય તેની ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ જૂનાગઢ જવાહર રોડ ઉપર આવેલ સ્વામીનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે આજે પૂનમ નીમીત્તે ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડયા હતા.

Leave A Reply