જૂનાગઢ શહેરમાં ૬ રેલ્વે ક્રોસીંગ ફાટકો પહોળા થશે

જૂનાગઢ શહેરમાં આવેલા ૬ રેલ્વે ક્રોસીંગ ફાટકો દોઢ મીટર પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. રેલ્વે એન્જીનીયરીંગ વિભાગે ડીવીઝનને રીપોર્ટ મોકલી આપ્યો છે ત્યારબાદ કામગીરી હાથ ધરવામાં આવશે.

Leave A Reply