જૂનાગઢના પ૩ સ્થળ ઉપરથી સી.સી. ટી.વી. કેમેરા રાખશે નજર

આવનારા દિવસોમાં જૂનાગઢ શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફીકની સમસ્યાના ઉકેલ માટે ઈ-ચલણની પધ્ધતિનો પ્રારંભ કરવામાં આવશે અને પ૩ સ્થળે ૩૧૧ સી.સી. ટી.વી. કેમેરા મુકવામાં આવશે અને તે બાજ નજર રાખશે.

Leave A Reply