ઉર્જા બચાવના સંદેશા સાથે ભવનાથમાં સાઈકલ રેલી યોજાઈ

સાઈકલ ચલાવીએ લોકોના શરીર માટે ફાયદારૂપ છે જે અનુસંધાને રવિવારે જૂનાગઢના ભવગનાથ વિસ્તારમાં ઉર્જા બચાવોના સંદેશા સાથે સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાઈકલ રેલી સોનાપુરથી જિલ્લા પંચાયત હોટલ સુધી યોજાઈ હતી. સાઈકલ રેલીમાં મોટી સંખ્યામાં બાળકો જાડાયા હતા અને રેલીની સાથે ઉર્જા બચાવો સહિતના સંદેશા આપ્યા હતા.

Leave A Reply