જૂનાગઢના જ્ઞાનબાગ ગુરૂકુળ ખાતે માઘસ્નાન કરતા છાત્રો

ઋષીકુળની પરંપરા મુજબ પોષ સુદ પૂનમ એટલે કે પોષી પૂનમથી માઘસ્નાનનો પ્રારંભ કરવામાં આવે છે. પોષ સુદ પૂનમથી મહાસુદ પૂનમ એટલે કે ૧ મહિનો ચાલતા માઘસ્નાનમાં નવા માટલાઓમાં પાણી ભરી આખી રાત ખુલ્લામાં રાખી તેનાથી વ્હેલી સવારે સ્નાન કરવામાં આવે છે. આવા સ્નાનથી તંદુરસ્તી વધવા સાથે આત્મબળ વધે છે અને સ્મરણશકિત પણ વધે છે. દરમિયાન શહેરના દોલતપરા સ્થિત જ્ઞાનબાગ ગુરૂકુળ ખાતે માઘસ્નાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Leave A Reply