જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ૭૦માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ૭૦માં પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજ વંદન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. રાષ્ટ્ર ધ્વજને સલામી, પરેડ માર્ચ, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આજે સ્કૂલ, કોલેજા અને સામાજીક સંસ્થા દ્વારા પણ ધ્વજ વંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

Leave A Reply