માળીયા હાટીના ખાતે જીલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની થયેલી ઉજવણી

જૂનાગઢ જીલ્લાના માળીયા હાટીના ખાતે પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયાના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો અને ૭૦મા પ્રજાસત્તાક દિનની શાનથી ઉજવણી કરવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

Leave A Reply