જંગલમાં વન્ય પ્રાણી માટે અવેડા ભરવામાં આવ્યા

ચાલુ વર્ષે એક જ સાથે પડયો હતો જેના કારણે જંગલમાં કુદરતી પાણીના †ોત વહેલા સુકાઈ ગયા છે જ્યારે વન વિભાગ દ્વારા જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીના અવેડાઓ ભરવામાં આવ્યા છે.

Leave A Reply