જૂનાગઢમાં ઠંડુ ગાર વાતાવરણ

જૂનાગઢમાં છેલ્લા કેટલાંક સમયથી ઠંડીનો દોર ચાલી રહ્યો છે અને બરર્ફીના પવનના કારણે લોકો દિવસભર ગરમ વ†ોમાં વિંટળાયેલા જાવા મળે છે. આવતીકાલ સુધી હજુ પણ કાતીલ ઠંડી રહેશે તેમ જાણવા મળેલ છે.

Leave A Reply