Tuesday, July 16

બોર્ડની પરીક્ષાને લઈને શાળામાં સીસીટીવી કેમેરા લગાવાશે

ગુજરાત માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧રની પરીક્ષા માર્ચ મહિનામાં લેવાશે. બોર્ડની પરીક્ષા માટેના ફોર્મની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે અને જે શાળામાં સીસી ટી.વી. કેમેરા ન હોય તે શાળાને ફરજીયાત કેમેરા લગાવવા આદેશ કર્યો છે.

Leave A Reply