મધુરમ બાયપાસ પાસે ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારતાં ઈજા

જૂનાગઢના મધુરમ બાયપાસ નજીક બાઈક લઈને બાબુભાઈ ચૌહાણ પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમ્યાન ટ્રક નં.જીજે-૧૦-એક્ષ-૭ર૭૧ના ચાલકે પુરપાટ ચલાવી બાઈકને ઠોકર મારતાં તેમને ઈજા પહોંચી હતી જેથી તાત્કાલીક સારવાર આપવામાં આવી હતી અને ટ્રક ચાલક વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

Leave A Reply