Thursday, May 28

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ગાંધી નિર્વાણ દિન નિમીત્તે શ્રધ્ધા સુમન કાર્યક્રમ યોજાયા

રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસની આજે શ્રધ્ધાભેર ભાવાંજલી થઈ હતી. આજે રાષ્ટ્ર પિતાને શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા અને રાજકીય પક્ષો તેમજ સામાજીક સંસ્થાઓ દ્વારા સુતરની આટી પહેરાવી ભાવાંજલી કરવામાં આવી હતી.

Leave A Reply