આવતીકાલ સુધી ઠંડા પવનો ફુંકાશે

જૂનાગઢ શહેરમાં ઠંડીનું આક્રમણ જારશોરથી થયું છે અને બરફીલા પવનોના કારણે જનજીવન પ્રભાવીત બન્યું છે. પ.૮ કિ.મી.ના ઝડપે પવન ફુંકાતા ઠંડીની અસર વધી છે અને હજુ આવતીકાલ સુધી પવન ફુંકાવાની શકયતા છે.

Leave A Reply