Wednesday, July 17

યુ.પી.ના મુખ્યમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બીજી માર્ચે જૂનાગઢની મુલાકાતે

ભવનાથ ખાતે આગામી ર૭ ફેબ્રુઆરીથી ૪ માર્ચ સુધી મહાશિવરાત્રી પર્વ અંતર્ગત મીની કુંભ મેળો યોજવામાં આવશે જેમાં બીજી માર્ચે યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપÂસ્થત રહેશે.

Leave A Reply