મહાશિવરાત્રી મીની કુંભ મેળા માટે એસ.ટી. સજ્જ ઃ રરપ બસો દોડાવાશે

જૂનાગઢમાં પ્રતિ વર્ષ યોજાતાં મહાશિવરાત્રી મેળાની આ વર્ષે મીની કુંભ મેળા તરીકે ઉજવણી થઈ રહી છે ત્યારે આ વર્ષે યાત્રાળુઓની સંખ્યામાં વધારો થવાને લઈને એસ.ટી. વિભાગ દ્વારા રરપ વધારાની બસો દોડાવાશે.

Leave A Reply