જૂનાગઢ શહેરમાં ટ્રાફીક સતત વધી રહ્યો છે જ્યારે રસ્તા પહોળા બનાવાશે ખરા ?

જૂનાગઢ શહેરમાં ટ્રાફીકની સમસ્યા દિન-પ્રતિદીન વધી રહી છે અને ટ્રાફીકનું ભારણ વધી રહ્યું છે ત્યારે રસ્તા પહોળા બનાવવાની જરૂરીયાત ઉભી થઈ છે જ્યારે રસ્તા કયારે પહોળા બનાવાશે તેવો સવાલ ઉઠવા પામ્યો છે.

Leave A Reply