જૂનાગઢમાં પ્રવેશબંધીના ભંગ બદલ આડેધડ મેમો અપાતાં દાણાપીઠના રીક્ષા ચાલકોમાં રોષ, કલેકટરને આવેદન પત્રો અપાશે

જૂનાગઢમાં જાહેરનામાના ભંગના નામે છકડા રીક્ષા ચાલકોને આડેધડ મેમો પકડાવી દેવામાં આવતાં દાણાપીઠ રીક્ષા ચાલકોમાં રોષ વ્યાપી ગયો છે અને રીક્ષાની હડતાળ યોજવામાં આવી છે અને આજે કલેકટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે.

Leave A Reply