વિસાવદર કોંગ્રેસ દ્વારા નવતરવિરોધ પ્રદર્શન ખેડૂતો ને રડાવતી કસ્તુરી (ડુંગળી) ના ટ્રેક્ટરો ભરી કર્યું લોકો માં વગર રૂપિયે વિતરણ

 વિસાવદર કોંગ્રેસ ના   ધારાસભ્ય ની આગેવાની માં ટ્રેક્ટરો ભરી ને ડુંગળી નું વિતરણ કરવામાં આવ્યુ હતુ જયારે ખેડૂતો ને પૂરો ભાવ ના મળતા ખેડૂતો ને રાતા પાણી એ રોવાનો વારો આવી રહીયો છે જેમાં વાવેતર કરવામા આવેલી ડુંગળી ની મજૂરી પણ ન થાઈ તેટલો ભાવ હાલ મા છે જયારે તેમાં થયેલા ખર્ચના પણ રૂપિયા ના થાઈ જેથી કરીને હાલ મા ખેડૂતો ને રાતા પાણી એ ડુંગળી ( કસ્તુરી) રોવડાવી રહી છે આ તકે વિસાવદર ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા. તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડદોરીયા.ભરતભાઈ અમીપરા.ભરતભાઈ વિરડીયા.તાલુકા યુવા પ્રમુખ વિપુલભાઈ કાવાણી. અસ્વીનભાઈ નિમાવત.તેમજ કાર્યકરો મોટી સંખ્યા માં જોડાયા હતા અને વિસાવદર શહેરમાં ટ્રેક્ટરો ફેરવી ને દુકાનો અને રાહદારીઓ ને આપી હતી

Leave A Reply