આખી રાત વ્યાપાર ધંધો કરવો હોય, તો તે કરી શકશે

રાજ્યમાં 24 કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે, અને ધંધો કરી શકાશે. આ જાહેરાત રાજ્ય સરાકર દ્વારા ખેડૂતો, અને વેપારીઓ માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેને અગામી વિધાનસભા સત્રમાં રજૂ કરી લાગુ કરવામાં આવશે.
24 કલાક સુધી વેપાર-ધંધો કરવાની છુટ્ટી. અત્યાર સુધીમાં રાત્રીના 12 વાગ્યા બાદ કાયદા મુજબ દુકાનો ખુલ્લી રાખી શકાતી ન હતી. નવા કાયદા મુજબ હવે 24 કલાક ખાણી-પીણી સહિતની વગેરે દુકાનો ખુલ્લી રાખી શકાશે.
હોટેલો, રેસ્ટોરન્ટો તેમજ અન્ય ચીજવસ્તુઓના દુકાનદારો એ નવા નિર્ણય મુજબ પોલીસ ની કેટલીક શરત ને આધીન કોઈ પણ દુકાનદાર ને આખી રાત વ્યાપાર ધંધો કરવો હોય, તો તે કરી શકશે અને ધારક પોતે 24 કલાક દુકાન ચલાવી શકશે.
કર્મચારી ઓ માટે… ઓવરટાઈમ કરતા હોય તેવા લોકો ને ડબલ પગાર ચૂકવવાનો રહેશે…રાતે કોઈ મહિલા કર્મચારીઓ ને ફરજ પર રાખી શકાશે નહીં…

Leave A Reply