મહા સુદ આઠમના આઈ શ્રી ખોડીયાર માતાજીનો પ્રાગટય દિન

મહા સુદ આઠમના દિવસે જગત જનની માં ખોડીયારના પ્રાગટય દિવસ હોય તેની ભાવભેર ઉજવણી થશે. રાજપરા તાતણિયા ધરા મંદિર, ગળધરા મંદિર, કાગવડ ખોડલધામ, માટેલ ધરા સહિતના સ્થળોએ આવેલા માતાજીના મંદિરે તેમજ જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આઈ શ્રી ખોડીયાર માતાજીના મંદિરે ભાવભેર પ્રાગટય દિનની ઉજવણી થશે.મહા સુદ આઠમના દિવસે જગત જનની માં ખોડીયારના પ્રાગટય દિવસ હોય તેની ભાવભેર ઉજવણી થશે. રાજપરા તાતણિયા ધરા મંદિર, ગળધરા મંદિર, કાગવડ ખોડલધામ, માટેલ ધરા સહિતના સ્થળોએ આવેલા માતાજીના મંદિરે તેમજ જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આઈ શ્રી ખોડીયાર માતાજીના મંદિરે ભાવભેર પ્રાગટય દિનની ઉજવણી થશે.

Leave A Reply