મન કી બાત મોદી કે સાથ રથ નું આજરોજ પ.પૂજ્ય શ્રી શેરનાથ બાપુ ના વરદ હસ્તે શુભારંભ

મન કી બાત મોદી કે સાથ રથ નું આજરોજ પ.પૂજ્ય શ્રી શેરનાથ બાપુ ના વરદ હસ્તે શુભારંભ થયેલ જેમાં જૂનાગઢ જિલ્લા ભાજપ ના કાર્યકર્તા મિત્રો, હોદ્દેદારો, પદાધિકારી, સક્રિય સભ્યો બોહળી સંખ્યા માં ઉપસ્થિત રહેલ.

Leave A Reply