જૂનાગઢ ખાતેથી મતદાર જાગૃતિ અભિયાન રથને લીલી ઝંડી અપાઇ

જૂનાગઢ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા ચુંટણી પંચની માર્ગદર્શીકા પ્રમાણે શરૂ કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લાની જૂનાગઢ, માણાવદર,માંગરોળ, વિસાવદર અને કેશોદ વિધાનસભાના મતદારોને મતદાન માટે જાગૃતિ આવે તે માટે રથને અધિક કલેકટર શ્રી ડી.કે.બારીઆએ લીલીઝંડી આપી રવાના કરવામાં આવ્યો હતો.

Leave A Reply