Sunday, November 17

જૂનાગઢ મહિલા જેસીઆઈ દ્વારા સ્વાઈન ફલૂ સામે રક્ષણ મેળવવા સ્વાસ્થ્ય વર્ધક ઉકાળા નું વિના મૂલ્યે વિતરણ

જૂનાગઢ મહિલા જેસીઆઈ દ્વારા સ્વાઈન ફલૂ સામે રક્ષણ મેળવવા સ્વાસ્થ્ય વર્ધક ઉકાળા નું વિના મૂલ્યે વિતરણ કરવા માં આવેલ. મહિલા પ્રમુખ જેસી જ્યોત્સના હિરપરા, સેક્રેટરી જેસી શિલ્પા મકવાણા અને જુનગઢ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ ના કર્મચારી એ સેવા પૂરી પાડી.

Leave A Reply