Wednesday, July 17

ગીર સોમનાથ વેરાવળ ના ડારી ગામે બકરા ના સમૂહ પર સીંહૉ નૉ હૂમલૉ.. 70 થી વઘૂ બકરા ના મૉત…

વેરાવળ ના ડારી ગામે બકરા ના સમૂહ પર સીંહૉ નૉ હૂમલૉ..70 થી વઘૂ બકરા ના મૉત…
ડારી ગામે સીમ વિસ્તારમાં રહેતા જીવા પાલા ચાવડા નામના માલધારી ના વાળા માં  વહેલી સવારે ચાર વાગ્યે ત્રાટકયા હતા 5 જેટલા સિંહો…
વાળા માં રહેલ તમામ 70 બકરા ઓ નો કર્યો શિકાર…
વન વિભાગ ની ટિમ ઘટના સ્થળે પહોંચી…

Leave A Reply