મિયાણી-હર્ષદ નજીક આવેલા મેઠાક્રીક ડેમમાથી શીકારી ટોળકી ઝડપાઇ

ગ્રામજનોએ વોચ ગોઠવી શીકારી ટોળકીનો પીછો કર્યો પીછો કરતા શીકારી ગેગના એક શખ્સનુ શોક લાગતા મોત, બીજો ઈજા ગ્રસ્ત, એકને ગ્રામજનોએ પકડી પાડ્યો શીકારી ટોળકી પાસેથી મરેલી હાલતમા 50 કુજ પક્ષી કબજે કરી કલ્યાણપુર વનવિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી

Leave A Reply