ગિરનાર શિવરાત્રી કુંભમેળામાં યાત્રિકોની સુવિધા વધારીને ભવ્ય આયોજન કરાશે

જૂનાગઢના ભવનાથ તળેટીના મહાશિવરાત્રિના મેળાને આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગિરનાર શિવરાત્રી કુંભમેળા ૨૦૧૯ તરીકે ઉજવવામાં આવશે. જૂનાગઢના શિવરાત્રીના મેળામાં ભવનાથમાં આવતા લાખો યાત્રિકો માટે વિશેષ સુવિધા અને સંતોના આગમન સાથે ગરિમાપૂર્ણ રીતે મેળાનું આયોજન કરવા માટે અને થયેલી તૈયારીઓને અંતિમ દિશાનિર્દેશ માટે આજે પ્રવાસન અને વન વિભાગના મંત્રી ગણપત સિંહ વસાવા, યાત્રાધામ વિભાગના રાજ્યમંત્રી વિભાવરીબેન દવે એ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે સંતો-મહંતો સ્થાનિક પદાધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

Leave A Reply