Sunday, March 24

જૂનાગઢમાં ચિત્રકારો દ્વારા વોલ પેઈન્ટીંગ સાથે અવનવા ચિત્રો દોરાયા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ શહેરમાં મિનીકુંભ મેળાને લઈને ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આ દરમ્યાન જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં કલાકારો દ્વારા દિવાલો ઉપર રંગોળી, ચિત્રો, આકર્ષક પેઈન્ટીંગ વગેરે આલેખવાનું કામ જોર-શોરથી ચાલી રહ્યું છે. ચિત્રકારો પણ આકર્ષક રંગો પુરી અને કંડારેલા ચિત્રોને અનેરા રૂપરંગ આપી આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

5 + 2 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud