Sunday, November 17

ગુજરાત વિધાન સભામાં આજથી લેખાનુદાન બજેટ સત્રનો પ્રારંભ

ગુજરાત વિધાન સભામાં આજથી લેખાનુદાન બજેટ સત્રનો પ્રારંભ થયો હતો શરૂઆતમાં રાજ્યપાલના પ્રવચન દરમિયાન કોંગ્રેસ દ્વારા ભારે સૂત્રોચ્ચાર શરૂ કરવામાં આવ્યા હતા જેમાં ખેડૂતોના દેવા માફ અને આતંકવાદી નો અંત લાવવાના સૂત્રોચાર કરવામાં આવ્યા હતા પરિણામે રાજ્યપાલ ને પોતાનું પ્રવચન ગણતરીની મિનિટોમાં આટોપી લેવાની ફરજ પડી હતી

Leave A Reply