માળીયા હાટીના તાલુકામા પી જી વી સી એલ ની 8 ટીમો દ્રારા વીઝ ચેકીગ

 માળીયા હાટીના તાલુકામા પી જી વી સી એલ ની 8 ટીમો દ્રારા વીઝ ચેકીગ હાથ ધરવામા આવતા 26 વીઝ કનેકશનમા ગેર રિતી જડપાઇ માળિયા હાટીના તાલુકામાં પી જી વી સી એલ ની 8 ટીમો દ્વારા વીજચેકિંગ હાથ ધરી તાલુકાના અમરાપુર  કાત્રાસા વીરડી આંબલગઢ સહીતના ગામોમા વીઝ ચેકીગ હાથ ધરવામા આવતા 26 વીઝ કનેકશનમા વીઝ ચોરી થતી હોવાનુ આવતા રૂપીયા બે.લાખ 50 હજારનો દંડ ફટકારતા વીઝ ચોરોમા ફફડાટ ફેલાયો છે   રિપોટ રમેશ કારિયા અમરાપુર

Leave A Reply