ગુજરાત વિધાનસભા અદયક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ને અદયક્ષ તરીકે 1 વર્ષ નો કાર્યકાળ પૂર્ણ કર્યો…

ગુજરાત વિધાનસભા અદયક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ને અદયક્ષ તરીકે 1 વર્ષ નો કાર્યકાળ પૂર્ણ કર્યો..બન્ને પક્ષના નેતાઓ એ તેમને અભિનંદન પાઠવ્યા હતા.પરંતુ  નિયમના આગ્રહી એવા રાજેન્દ્ર ત્રિવેદી એ ખલેલ કરતાં સભ્યો ને કડક શબ્દોમાં ચેતવણી આપવાનું રોકી શક્યા નહતા..

Leave A Reply