કેશોદના મઢડા ગામે વરરાજાએ હવામાં એક રાઉન્ડ ફાયરીંગ કર્યુ

કેશોદના મઢડા ગામે લગ્ન પ્રસંગે ફુલેકામાં વરરાજા દ્વારા એક રાઉન્ડ હવામાં ફાયરીંગ કર્યું હોવાનો સોશ્યલ મીડીયામાં વિડીયો વાયરલ થઈ રહયો છે.
ઘોડા ઉપર સવાર થયેલ વરરાજા દ્વારા લગ્ન પ્રસંગે ફુલેકામાં હવામાં એક એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું સોશ્યલ મીડીયામાં એવો ઉલ્લેખ કરવામાં આવી રહયો છે કે ગઢવી સમાજના પરિવારમાં લગ્ન પ્રસંગે વરરાજા દ્વારા એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હોવાનું સોશ્યલ મીડીયામાં વાયરલ રહયું છે જે બાબત કેશોદ તાલુકામાં ચર્ચાનો વિષય બની ગયો છે

Leave A Reply