ગિરનાર શિવરાત્રી કુંભમેળાની મુલાકાતે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી

ગિરનાર શિવરાત્રી કુંભમેળો પોતાની ચરમસીમાએ પહોંચી રહ્યો છે આજે મેળાનાં ત્રીજા દિવસે વિવિધ કાર્યક્રમોની સાથે સાથે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ પણ આ મેળાની મુલાકાત લીધી હતી અને સંત સભામાં પણ ઉપÂસ્થત રહ્યાં હતાં. ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરનાં દર્શન કર્યા હતાં. તેમજ ગુરૂ ગોરખનાથ આશ્રમની પણ મુલાકાત લીધી હતી. આ તકે મંત્રી ગણપતસિંહ વસાવા, તનસુખગીરીબાપુ, શેરનાથબાપુ, ઈન્દ્રભારથીબાપુ અને સંતો પણ ઉપÂસ્થત રહ્યાં હતાં.

Leave A Reply