Sunday, November 17

મુખ્યમંત્રી એ રાજ્ય મંત્રી મંડળ માં નવ નિયુક્ત મંત્રીઓ ને વિભાગો ફાળવ્યા.

વાહર ભાઈ પેથલજી ચાવડા ને પ્રવાસન અને મતસ્યોદ્યોગ વિભાગ યોગેશ ભાઈ એનપટેલ નેનર્મદા અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યકક્ષા ધર્મેન્દ્ર સિંહ જાડેજા ને અન્ન અને નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા તથા કુટિર ઉદ્યોગ રાજ્યકક્ષા વિભાગ સોંપવામાં આવ્યા છે રાજ્ય મંત્રી વાસણ ભાઈ આહીર ને પ્રવાસન પ્રભાગનો રાજ્યકક્ષા નો વધારા નો હવાલો તેમના હાલના વિભાગો ઉપરાંત સોંપવામાં આવ્યો છે.

Leave A Reply